Home  ›  Blog  ›  Interview Tips  ›  Gen-Z ની Job માં Parents નો Intervention: Help કે Confidence માં ઘટાડો?
SHARE
Interview Tips

Gen-Z ની Job માં Parents નો Intervention: Help કે Confidence માં ઘટાડો?

By Mayur Rabadiya  ·  🕒 Aug 11, 2026  ·  06:28 PM  ·  👁 59 views
Gen-Z ની Job માં Parents નો Intervention: Help કે Confidence માં ઘટાડો?

આજના સમયમાં US, UK અને Europe માં Parents બાળકોને સલાહ આપવા ઉપરાંત તેમની Job અને Career માં સીધો Intervention (હસ્તક્ષેપ) કરી રહ્યા છે. આ 'Helicopter Parenting' હવે સીધું Office સુધી પહોંચી ગયું છે.

📊 મુખ્ય Data & Statistics (Gen-Z Report)
  • 20% Interview માં Presence: Parents નોકરીના Interview માં સાથે રહે છે અથવા Screen પાછળ રહીને Guidance આપે છે.
  • 21% Company Contact: Parents પોતાના બાળકો વતી Company કે Recruiter નો સીધો સંપર્ક કરે છે.
  • 44% Resume Support: Resume / CV બનાવવામાં Parents મદદ કરે છે.
💼 Job માંથી Fire કર્યો તો Mother એ Boss ને Call કર્યો!

US માં મોડા આવવાના કારણે એક 24 વર્ષના Employeeને Job માંથી Fire કરવામાં આવ્યો, તો તેની Mother એ CEO ને Call કરીને પુત્રને "બીજી તક" આપવા Request કરી. HR Departmentનાં મુજબ હાલ માં આવી સ્થિતિ Common બની રહી છે.

⚠️ Impact અને Experts નો મત
  • Parents નો Point of View: ટફ Job Market માં બાળકોને Networking અને Support ની જરૂર છે.
  • Experts નો મત: આને Career Co-Piloting કહેવાય છે, જેનાથી Youth નો Confidence અને Decision Making Ability ઘટે છે.
  • Negative Impact: 55% Youth આનાથી Embarrassment (શરમ) અનુભવે છે. Companies પણ આવા Candidates ને Reject કરી રહી છે.
📌 Conclusion

Parents એ બાળકોને Guidance આપવું જોઈએ, પરંતુ તેમને Independent (આત્મનિર્ભર) બનવા દેવા અત્યંત જરૂરી છે. વધુ પડતો Intervention ટૂંકા ગાળે મદદરૂપ બની શકે છે, પરંતુ લાંબા ગાળે Confidence અને Career Growth ને અસર કરી શકે છે.

💡 Advice લો, પણ Career પોતાનું બનાવો!

Parents ની Guidance મહત્વની છે, પરંતુ Careerમાં સાચો Confidence ત્યારે આવે છે જ્યારે યુવા વર્ગ પોતાની Skills પર વિશ્વાસ રાખીને પોતે નિર્ણય લેવાનો પ્રયત્ન કરે .

અને આ જ Career Journeyમાં તમને યોગ્ય દિશા અને Opportunity શોધવામાં મદદરૂપ બનવા માટે JobMelvo Job Search થી લઈને Resume અને Interview સુધી જરૂરી Guidance અને નવી Job Opportunities ઉપલબ્ધ કરાવે છે — જેથી તમે માત્ર Job શોધો નહીં, પરંતુ તમારી Skills અને Career Goals મુજબ યોગ્ય Way પસંદ કરી શકો.

તમારા માટે યોગ્ય Job Opportunity શોધવા આજે જ jobmelvo plateform ની Visit કરો:

🌐 www.jobmelvo.com

Was this article helpful?
💬 1 people are talking about this — join the conversation ▼
Related Articles
Interview Tips

Interview માં થતી સામાન્ય ભૂલો અને તેનાથી કેવી રીતે બચવ...

Sep 8, 2026
Interview Tips

Resume Shortlist કેમ નથી થતું? Job Seekers કરે છે આ 7 ભ...

Aug 18, 2026
Interview Tips

રાજકોટમાં Job કેવી રીતે શોધવી? સંપૂર્ણ માર્ગદર્શન (2026...

Aug 4, 2026
View all articles →
Looking for a Job?

Search and apply to thousands of verified jobs on JobMelvo.

Find Jobs Now →